સંકીર્ણ આયનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે જોડાયેલા તટસ્થ અણુઓ અથવા ઋણ સમૂહોની સંખ્યાને શું કહેવામાં આવે છે?

  • A
    પરમાણુ ક્રમાંક
  • B
    અસરકારક પરમાણુ ક્રમાંક
  • C
    સવર્ગ આંક
  • D
    પ્રાથમિક સંયોજકતા

Explore More

Similar Questions

વર્નરના સિદ્ધાંતોના સંદર્ભમાં સવર્ગ સંયોજનોમાં બંધન સમજાવો.

સંકિર્ણ હાઇડ્રિડોટ્રાયમિથોક્સીબોરેટ$(III)$ આયનનું સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું હોમોલેપ્ટિક સંકીર્ણનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયો લિગેન્ડ બાયડેન્ટેટ (દ્વિદંતીય) નથી?

ટ્રાયફીનાઈલ ફોસ્ફીન $(PPh_3)$ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo