$XeO_3$,$XeOF_4$ અને $XeF_6$ ના મધ્યસ્થ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $1, 1, 1$
  • B
    $3, 2, 1$
  • C
    $2, 1, 0$
  • D
    $1, 2, 1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી આઈસોસ્ટ્રક્ચરલ (isostructural) નથી?

$VSEPR$ સિદ્ધાંત મુજબ સહસંયોજક અણુમાં ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સાચો ક્રમ કયો છે?

$H_2O$,$NH_3$ અને $SO_2$ ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pairs) સહિતના આકાર જણાવો.

ચતુષ્ફલકીય ભૂમિતિ સિવાય,$CH_4$ માટે બીજી એક શક્ય ભૂમિતિ સમચોરસ છે,જેમાં ચાર $H$ પરમાણુઓ ચોરસના ખૂણા પર અને $C$ પરમાણુ તેના કેન્દ્રમાં હોય છે. સમજાવો કે $CH_4$ સમચોરસ કેમ નથી?

નીચેનામાંથી કયો ક્રમ બેક બોન્ડિંગ (back bonding) દ્વારા સમજાવી શકાતો નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo