$(COOH)_2 \cdot 2H_2O$ ના $0.3 \, mole$ માં રહેલા ઓક્સિજનના ગ્રામ પરમાણુઓની સંખ્યા કેટલી છે?

  • A
    $0.6$
  • B
    $1.8$
  • C
    $1.2$
  • D
    $3.6$

Explore More

Similar Questions

સમાન ત્રિજ્યાના એક હજાર નાના પાણીના ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. અંતિમ પૃષ્ઠ ઉર્જા અને કુલ પ્રારંભિક પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

જો $\sin ^{-1}\left(\frac{3}{x}\right)+\sin ^{-1}\left(\frac{4}{x}\right)=\frac{\pi}{2}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$M$ ચુંબકીય મોમેન્ટ અને $I$ જડત્વની ચાકમાત્રા ધરાવતા ગજિયા ચુંબકને મુક્ત રીતે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી તેની ચુંબકીય અક્ષ ચુંબકીય મેરિડિયન દિશામાં રહે. જો ચુંબકને ખૂબ જ નાના ખૂણે $\theta$ જેટલું સ્થાનાંતરિત કરવામાં આવે,તો કોણીય પ્રવેગ કેટલો હશે? (પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા $= B_H$)

એક $p$-$n$ જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય ડ્રિફ્ટ પ્રવાહ કરતા વધારે હોય છે જ્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo