અષ્ટફલકીય $[CoCl_4(NH_3)_2]^-$,સમતલીય ચોરસ $[AuBr_2Cl_2]^-$ અને $[PtCl_2(en)]$ માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી છે?

  • A
    $2, 2, 2$
  • B
    $2, 2, 0$
  • C
    $3, 2, 2$
  • D
    $2, 3, 0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંકીર્ણ સ્પીસીઝમાં,$\Delta_0 > P$ (પેરિંગ એનર્જી) અને ચુંબકીય ચાકમાત્રા $\sqrt{3} \ B.M.$ છે?

$[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ વચ્ચે કેવા પ્રકારની સમઘટકતા જોવા મળે છે?

સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડી કઈ છે $:$
[પરમાણુ ક્રમાંક $: $ $Cr= 24, Mn= 25, Fe= 26, Co= 27$]

$[Co(NH_3)_5Cl]SO_4$ અને $[Co(NH_3)_5SO_4]Cl$ આયનીકરણ સમઘટકો છે,તે માટેનો પુરાવો આપો.

જે સંયોજન(નો) ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે તે છે:
$A$. $[Pt(en)Cl_2]$
$B$. $[Pt(en)_2]Cl_2$
$C$. $[Pt(en)_2Cl_2]Cl_2$
$D$. $[Pt(NH_3)_2Cl_2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo