એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે $18$,$16$ અને $16$ છે. આ સ્પીસીઝ માટે યોગ્ય સંજ્ઞા દર્શાવો.

  • A
    $_{16}^{32} S^{2-}$
  • B
    $_{16}^{32} S^{2+}$
  • C
    $_{18}^{32} Ar$
  • D
    $_{16}^{32} S$

Explore More

Similar Questions

કુદરતી રીતે મળી આવતા કાર્બનમાં હાજર કાર્બનના બે સ્થાયી સમસ્થાનિકો કયા છે?

એક તત્વનું પરમાણ્વીય દળ $39$ છે. તેના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા એક વધારે છે. તેના પરમાણુમાં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

તત્વના સમસ્થાનિકો (Isotopes) ધરાવે છે

Difficult
View Solution

$_{18}Ar^{40}$,$_{20}Ca^{40}$ અને $_{19}K^{40}$ એ શું છે?

સમાન સંખ્યામાં ન્યુટ્રોન ધરાવતી પરમાણુઓની જોડી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo