$CaC_2$ માં બે કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા અને પ્રકાર જણાવો:

  • A
    એક સિગ્મા $(\sigma)$ અને એક પાઈ $(\pi)$ બંધ
  • B
    એક સિગ્મા $(\sigma)$ અને બે પાઈ $(\pi)$ બંધ
  • C
    એક સિગ્મા $(\sigma)$ અને દોઢ પાઈ $(\pi)$ બંધ
  • D
    એક સિગ્મા $(\sigma)$ બંધ

Explore More

Similar Questions

કયો કાર્બાઈડ પાણી સાથે પ્રક્રિયા કરીને પ્રોપાઈન આપે છે?

$CH \equiv CH$ નું $C_6H_6$ માં પોલિમરાઈઝેશન કરવા માટે નીચેનામાંથી કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે?

$2-$ પેન્ટાઇનની મંદ $H_2SO_4$ અને $HgSO_4$ સાથેની પ્રક્રિયાથી ............... મળે છે.

પ્રોપાઇન વધારાના $HBr$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $Z$ બનાવે છે. $Z$ નું બંધારણ શું છે?

$2-$ બ્યુટાઇનની $HgSO_4/H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી............. મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo