કોષકેન્દ્ર તેની આસપાસના કોષરસથી કોષકેન્દ્રપટલ દ્વારા અલગ પડે છે,જે

  • A
    છિદ્રો સાથેનું એકસ્તરીય
  • B
    છિદ્રો વગરનું એકસ્તરીય
  • C
    છિદ્રો સાથેનું દ્વિસ્તરીય
  • D
    છિદ્રો વગરનું દ્વિસ્તરીય

Explore More

Similar Questions

બાલબિયાની વલયો (Balbiani rings) એ શેના સ્થાન છે?

સુકોષકેન્દ્રી કોષનું કોષકેન્દ્ર $..........$ દ્વારા અભિરંજિત કરી શકાય છે.

સેટેલાઇટ રંગસૂત્રોમાં શું હોય છે?

કયા પ્રકારના રંગસૂત્રમાં એક ભૂજા ખૂબ જ ટૂંકી અને બીજી ભૂજા ખૂબ જ લાંબી હોય છે?

નીચેનામાંથી કયું અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo