કેન્દ્ર અને પરમાણુને ગોળાકાર માની શકાય છે. $A$ દળ ક્રમાંક ધરાવતા કેન્દ્રની ત્રિજ્યા $R_n = 1.25 \times 10^{-13} \times A^{1/3} \, \text{cm}$ દ્વારા આપવામાં આવે છે. પરમાણુની ત્રિજ્યા $1 \, \mathring{A}$ છે. જો દળ ક્રમાંક $64$ હોય,તો કેન્દ્ર દ્વારા રોકાયેલ પરમાણુના કદનો અંશ કેટલો હશે?

  • A
    $1.0 \times 10^{-3}$
  • B
    $5.0 \times 10^{-5}$
  • C
    $2.5 \times 10^{-2}$
  • D
    $1.25 \times 10^{-13}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ અનુક્રમે કયા ગુણોત્તરમાં હશે?

પ્રોટોન એટલે

એનોડ કિરણોની શોધ કોણે કરી હતી?

ન્યુટ્રોનની ઘનતા કયા ક્રમની હોય છે?

જ્યારે બેરિલિયમ પર $\alpha$-કણોનો મારો ચલાવવામાં આવે છે,ત્યારે અત્યંત ભેદક વિકિરણો ઉત્સર્જિત થાય છે જે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિચલિત થઈ શકતા નથી. આ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo