પરમાણુ પ્રક્રિયા $_{29}^{63}Cu + _{2}^{4}He \to _{17}^{37}Cl + 14_{1}^{1}H + 16_{0}^{1}n$ ને શું કહેવામાં આવે છે?

  • A
    સ્પેલેશન પ્રક્રિયા
  • B
    ફ્યુઝન પ્રક્રિયા
  • C
    વિખંડન પ્રક્રિયા
  • D
    શૃંખલા પ્રક્રિયા

Explore More

Similar Questions

$_6C^{12}$ અને $_1T^3$ કુદરતમાં ન્યુટ્રોનની કયા તત્વ સાથેની ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે બને છે?

$_{5}B^{10} + _{2}He^{4} \rightarrow X + _{0}n^{1}$
ઉપરની ન્યુક્લિયર પ્રક્રિયામાં '$X$' શું હશે?

$_8^{16}O$ પર ડ્યુટેરોનનો મારો ચલાવતા,બનતા નીપજનું ન્યુક્લિયસ કયું હશે?

નીચેનામાંથી કઈ ન્યુક્લિયર પ્રક્રિયા સાચી છે?

એલ્યુમિનિયમ પર $\alpha$-કણનો મારો ચલાવતા તેનું કૃત્રિમ વિઘટન બે રીતે થાય છે,$(i)$ અને $(ii)$ જે નીચે મુજબ દર્શાવેલ છે. નીપજો $X,$ $Y$ અને $Z$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo