ન્યુક્લિયર ત્રિજ્યા $R = r_0 A^{1/3}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r_0$ અચળાંક છે અને $A$ એ પરમાણુ દળ ક્રમાંક છે. તો,$^{238}U$ ની ન્યુક્લિયર દળ ઘનતા કેટલી હશે?

  • A
    $^{119}Sn$ કરતા બમણી
  • B
    $^{119}Sn$ કરતા ત્રણ ગણી
  • C
    $^{119}Sn$ જેટલી જ
  • D
    $^{119}Sn$ કરતા અડધી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીના ન્યુક્લિયસ આઈસોટોન્સ (isotones) છે?

સ્થિર રહેલું એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે,જેની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

ન્યુક્લિયર પ્રક્રિયા $X(n, \alpha) \to _3^7Li$ દ્વારા દર્શાવેલ છે. $X$ કયું તત્વ છે?

$\ln \left(\frac{R}{R_0}\right)$ વિરુદ્ધ $\ln A$ નો આલેખ કેવો મળે,જ્યાં $R$ એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે,$A$ એ તેનો દળ ક્રમાંક છે અને $R_0$ એ અચળાંક છે?

$1 \, \text{atomic mass unit (amu)}$ એ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo