સામાન્ય વરસાદનું પાણી થોડું એસિડિક હોય છે અને તેનું $pH$ મૂલ્ય $5.6$ હોય છે,જે નીચેનામાંથી કોના કારણે છે?

  • A
    $CO_2 + H_2O \rightarrow H_2CO_3$
  • B
    $4NO_2 + O_2 + 2H_2O \rightarrow 4HNO_3$
  • C
    $2SO_2 + O_2 + 2H_2O \rightarrow 2H_2SO_4$
  • D
    $N_2O_5 + H_2O \rightarrow 2HNO_3$

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. સલ્ફેટ $(> 500 \ ppm)$ $I$. મેથેમોગ્લોબિનેમિયા
$B$. નાઈટ્રેટ $(> 50 \ ppm)$ $II$. દાંત પર કથ્થઈ ડાઘ
$C$. લેડ $(> 50 \ ppb)$ $III$. રેચક અસર
$D$. ફ્લોરાઈડ $(> 2 \ ppm)$ $IV$. કિડનીને નુકસાન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

પૃથ્વીનો જે ભાગ જ્યાં જીવન અસ્તિત્વ ધરાવે છે,જેને જીવાવરણ (biosphere) તરીકે ઓળખવામાં આવે છે,તે કયા ઘટકોનો બનેલો છે?

ફોટોકેમિકલ સ્મોગના ગૌણ પુરોગામી (secondary precursors) કયા છે?

પ્રકાશ-રાસાયણિક ધૂમ-ધુમ્મસ (photochemical smog) ના નિર્માણ દરમિયાન થતી પ્રક્રિયાઓ લખો.

Difficult
View Solution

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. હવામાં નાઇટ્રોજનના ઓક્સાઇડ $I$. સુપોષકતા (Eutrophication)
$B$. હવામાં મિથેન $II$. વરસાદના પાણીનું $pH$ $5.6$ થાય છે
$C$. કાર્બન ડાયોક્સાઇડ $III$. ગ્લોબલ વોર્મિંગ
$D$. પાણીમાં ફોસ્ફેટ ખાતર $IV$. એસિડ વર્ષા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo