ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?

  • A
    મેરી ક્યુરી
  • B
    પિયર ક્યુરી
  • C
    જેમ્સ ચેડવિક
  • D
    રધરફોર્ડ

Explore More

Similar Questions

બેરીયોન (Baryon) સમૂહમાં સૌથી સ્થાયી કણ કયો છે?

$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની દળ ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?

$64$ દળ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $4.8 \text{ fermi}$ છે. તો $4 \text{ fermi}$ ત્રિજ્યા ધરાવતા બીજા ન્યુક્લિયસનો દળ ક્રમાંક $\frac{1000}{x}$ છે,જ્યાં $x$ = . . . . . . .

એક મુક્ત ન્યુટ્રોન પ્રોટોનમાં ક્ષય પામે છે,પરંતુ મુક્ત પ્રોટોન ન્યુટ્રોનમાં ક્ષય પામતો નથી. આનું કારણ શું છે?

બે હાઇડ્રોજન ન્યુક્લિયસ વચ્ચેના સ્થિત-વિદ્યુત અપાકર્ષણને કારણે મહત્તમ સ્થિતિઊર્જા આશરે કેટલી હોય ($MeV$ માં)? (ન્યુક્લિયસની ત્રિજ્યા $= 1.1 \ Fermi$) $\left[ \frac{1}{4 \pi \epsilon_0} = 9 \times 10^9 \ N \ m^2 \ C^{-2} \right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo