ચેતા આવેગો જે આંતરપાંસળી સ્નાયુઓ (intercostal muscles) અને ઉરોદરપટલ (diaphragm) ને ઉત્તેજિત કરે છે અને આમ શ્વસન શક્ય બનાવે છે, તે ક્યાંથી ઉદ્ભવે છે?

  • A
    અનુમસ્તિષ્ક (Cerebellum)
  • B
    સેતુ (Pons)
  • C
    હાયપોથેલેમસ
  • D
    લંબમજ્જા (Medulla oblongata)

Explore More

Similar Questions

જ્યારે રુધિરમાં $CO_2$ નું સંકેન્દ્રણ વધે છે,ત્યારે શ્વસન પર શું અસર થાય છે?

શ્વસન લયબદ્ધતા કેન્દ્ર .......માં આવેલું છે.

શ્વસન કેન્દ્ર,જે શ્વસન લય કેન્દ્રના કાર્યોનું નિયમન કરી શકે છે,તે ક્યાં આવેલું છે?

$Hering-Breuer$ રીફ્લેક્સના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયો વાયુ શ્વસન લયના નિયમન માટે ખૂબ જ નગણ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo