સૂર્યમુખીનું સૂર્યના માર્ગ અનુસાર હલનચલન શેને કારણે થાય છે?

  • A
    રસાયણાવર્તન (chemotropism)
  • B
    ભૂઆવર્તન (geotropism)
  • C
    પ્રકાશાવર્તન (phototropism)
  • D
    જલાવર્તન (hydrotropism)

Explore More

Similar Questions

પરાગનલિકાની અંડક તરફની વૃદ્ધિ માટે કઈ આવર્તનશીલ હલનચલન (tropic movement) જવાબદાર છે?

સંવેદનશીલ વનસ્પતિના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહના હલનચલનથી કેવી રીતે અલગ છે તે સમજાવો.

કમળના ફૂલનું સવારમાં ખીલવું એ કયા પ્રકારનું હલનચલન છે?

પુખ્તાવસ્થા (puberty) સમયે,છોકરાઓ અને છોકરીઓ બંનેના દેખાવમાં ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ આપો.

રુધિર અને મૂત્રમાં શર્કરાનું પ્રમાણ વધી જવાથી કયો રોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo