પ્રકાશના પ્રતિભાવમાં વનસ્પતિના અંગોની હિલચાલને શું કહેવામાં આવે છે?

  • A
    જલાનુવર્તન (Hydrotropism)
  • B
    સ્પર્શાનુવર્તન (Thigmotropism)
  • C
    પ્રકાશાનુંવર્તન (Phototropism)
  • D
    ભૂઆનુવર્તન (Geotropism)

Explore More

Similar Questions

પ્રકાશાનુવર્તન (phototropism) દર્શાવવા માટે સામાન્ય રીતે વપરાતું સાધન કયું છે?

નીચેના વિધાનોનો અભ્યાસ કરો.
$I.$ "$X$" અંતઃસ્ત્રાવ મૂળની વૃદ્ધિ અને મૂળરોમનું નિર્માણ પ્રેરે છે, આમ વનસ્પતિને શોષણ સપાટી વધારવામાં મદદ કરે છે.
$II.$ "$Y$" અંતઃસ્ત્રાવ કેરીમાં પુષ્પસર્જન પ્રેરે છે અને ઊંડા પાણીમાં ઉગતી વનસ્પતિઓમાં આંતરગાંઠ/પર્ણદંડની ઝડપી લંબાઈમાં વધારો કરે છે, જેથી પર્ણો અથવા પ્રકાંડના ઉપરના ભાગો પાણીની સપાટીની ઉપર રહી શકે.
$III.$ "$Z$" અંતઃસ્ત્રાવ બીજ અંકુરણને અવરોધે છે, વિવિધ તણાવ સામે વનસ્પતિની સહનશક્તિ વધારે છે અને બીજના વિકાસ, પરિપક્વતા અને સુષુપ્તતામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
$X$, $Y$ અને $Z$ તરીકે દર્શાવેલ અંતઃસ્ત્રાવોના સાચા નામ ઓળખો.

થિગ્મોટ્રોપિઝમ (સ્પર્શાનુવર્તન) એ વનસ્પતિનો શેના પ્રત્યેનો પ્રતિભાવ છે?

વનસ્પતિ અંતઃસ્ત્રાવોની સામાન્ય અસરોનું ટૂંકમાં વર્ણન કરો.

પુષ્પનું ખીલવું એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo