$y = \sin \omega t - \cos \omega t$ દ્વારા દર્શાવેલ કણની ગતિ શું છે?

  • A
    $S.H.M.$ નથી
  • B
    $S.H.M.$ જેનો આવર્તકાળ $\frac{2\pi}{\omega}$ અને કંપવિસ્તાર $\sqrt{2}$ છે
  • C
    $S.H.M.$ જેનો આવર્તકાળ જટિલ અને કંપવિસ્તાર $1$ છે
  • D
    $S.H.M.$ જેનો આવર્તકાળ $\frac{\sqrt{2\pi}}{\omega}$ અને કંપવિસ્તાર $\sqrt{2}$ છે

Explore More

Similar Questions

Lyman અને Balmer શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

$a$ બાજુવાળા ચોરસના આકારમાં રહેલો તાર $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તો,ચોરસના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (મુક્ત અવકાશની ચુંબકીય પરમીએબિલિટી $= \mu_0$)

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં,એમીટરનું અવલોકન .............. $A$ છે.

નીચેનામાંથી કયું $\pi$-એસિડ લિગાન્ડ છે?

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN$-જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ ..... $mA$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo