નીચેનામાંથી સૌથી વધુ બેઝિક સંયોજન કયું છે?

  • A
    એસીટેનિલાઈડ
  • B
    બેન્ઝાઈલેમાઈન
  • C
    $p-$નાઈટ્રોએનિલીન
  • D
    એનિલીન

Explore More

Similar Questions

$0.1 \ mol$ બેન્ઝાઈલએમાઈનની બ્રોમોમિથેન સાથેની પ્રક્રિયાથી $23 \ g$ બેન્ઝાઈલ ટ્રાયમિથાઈલ એમોનિયમ બ્રોમાઈડ મળે છે. આ પ્રક્રિયામાં વપરાતા બ્રોમોમિથેનના મોલની સંખ્યા $n \times 10^{-1}$ છે,જ્યાં $n = \dots$ (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).
(આપેલ છે: પરમાણ્વીય દળ: $C : 12.0 \ u, H : 1.0 \ u, N : 14.0 \ u, Br : 80.0 \ u$)

નીચેનામાંથી કયું એનિલીન કરતા વધુ બેઝિક છે?

નીચેનાને તેમની બેઝિક પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો:
$(i)$ $C_2H_5NH_2, C_6H_5NH_2, NH_3, C_6H_5CH_2NH_2$ અને $(C_2H_5)_2NH$
$(ii)$ $C_2H_5NH_2, (C_2H_5)_2NH, (C_2H_5)_3N, C_6H_5NH_2$
$(iii)$ $CH_3NH_2, (CH_3)_2NH, (CH_3)_3N, C_6H_5NH_2, C_6H_5CH_2NH_2$

Difficult
View Solution

પ્રાથમિક એમાઇનની આલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા $......$ આપે છે.

આપેલ પ્રક્રિયાઓના સમૂહમાં,નીપજ '$Y$' નું $IUPAC$ નામ શું છે?
$2-\text{Bromopropane}$ $\xrightarrow[\text{alc. / heat}]{AgCN} X$ $\xrightarrow{LiAlH_4} Y$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo