દૂધમાંથી દહીં બનાવવા અને એન્ટિબાયોટિક્સના ઉત્પાદનમાં મનુષ્યો માટે મદદરૂપ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા આદિકોષકેન્દ્રી સજીવોને કયા વર્ગમાં મૂકવામાં આવે છે?

  • A
    સાયનોબેક્ટેરિયા
  • B
    આર્કિબેક્ટેરિયા
  • C
    રસાયણસંશ્લેષી સ્વયંપોષી
  • D
    વિષમપોષી બેક્ટેરિયા

Explore More

Similar Questions

મોનેરા સૃષ્ટિમાં કયા સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે?

નીચેનામાંથી કયા મહત્વના લક્ષણો બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) માં જોવા મળે છે?

બેક્ટેરિયલ કોષદીવાલનો એક મુખ્ય ઘટક કયો પોલીમર છે?

વિધાન $A$ : બેસિલસ અને કોકસ પ્રકારના બેક્ટેરિયા વસાહતી સ્વરૂપમાં જોવા મળે છે.
કારણ $R$ : બેક્ટેરિયામાં કોષવિભાજનથી સર્જાતા કોષો સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલા રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$Nostoc$ માં કઈ લાક્ષણિકતા જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo