$6.3 \ g$ ઓક્ઝેલિક એસિડ $(H_{2}C_{2}O_{4} \cdot 2H_{2}O)$ ને $250 \ mL$ પાણીમાં ઓગાળીને બનાવેલા દ્રાવણની મોલારિટી $mol \ L^{-1}$ માં $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય ..... છે. (નજીકનો પૂર્ણાંક)
[પરમાણ્વીય દળ : $H: 1.0, C: 12.0, O: 16.0]$

  • A
    $0.20$
  • B
    $2$
  • C
    $200$
  • D
    $20$

Explore More

Similar Questions

$200 \ mL$ $0.5 \ M$ $KCl$ ધરાવતા દ્રાવણને $50 \ mL$ $19 \% \ w/v$ $MgCl_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે અને પરિણામી દ્રાવણને $8$ ગણું મંદ કરવામાં આવે છે. અંતિમ દ્રાવણમાં ક્લોરાઇડ આયનની મોલારિટી ................. $M$ છે.

Difficult
View Solution

$10 \ m$ દ્રાવણ મેળવવા માટે $x \ g$ પાણીમાં $124 \ g$ ઇથિલિન ગ્લાયકોલ (મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. $x$ નું મૂલ્ય ($g$ માં) શું છે?

$13 \%$ દળથી $H_2SO_4$ ધરાવતા દ્રાવણની ઘનતા $1.09 \ g/mL$ છે. દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી અનુક્રમે કેટલી થશે :-

Difficult
View Solution

$3.0$ મોલલ $NaOH$ દ્રાવણની ઘનતા $1.110 \ g/mL$ છે. દ્રાવણની મોલારિટી કેટલી થાય :-

$10 \ g$ $NaOH$ ને $500 \ mL$ જલીય દ્રાવણમાં ઓગાળવામાં આવે છે. આ દ્રાવણની મોલારિટી ગણો? (આપેલ છે,$NaOH$ નું આણ્વીય દળ $= 40$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo