$500 \ mL$ પાણીમાં $5.85 \ g$ $NaCl$ ધરાવતા જલીય દ્રાવણની મોલારિટી $(M)$ કેટલી થાય?
(આપેલ છે: મોલર દળ $Na: 23$ અને $Cl: 35.5 \ g \ mol^{-1}$)

  • A
    $20$
  • B
    $0.2$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

$6CO_2 + 6H_2O \rightarrow C_6H_{12}O_6 + 6O_2$ પ્રક્રિયા મુજબ,$1.8 \ g$ ગ્લુકોઝ મેળવવા માટે $CO_2$ ના કેટલા અણુઓની જરૂર પડશે? $(C_6H_{12}O_6 = 180 \ g \ mol^{-1})$ $(C = 12, H = 1, O = 16)$

$70\%$ વજનથી શુદ્ધતા અને $1.54$ વિશિષ્ટ ઘનતા ધરાવતા ઓર્થોફોસ્ફોરિક એસિડની નોર્માલિટી ............. $N$ થશે.

Difficult
View Solution

$H_3PO_4$ ના $1 \ M$ દ્રાવણની નોર્માલિટી .....$N$ થશે.

$1 \, mol$ હાઇડ્રોકાર્બન $C_xH_y$ ની દહન પ્રક્રિયા માટે,તેમાં સંકળાયેલા $O_2, CO_2$ અને $H_2O$ ના સહગુણકો અનુક્રમે ...... થશે.

$KMnO_4$ ના $1 \, N$ દ્રાવણના $20 \, mL$ એ ઓક્ઝેલિક એસિડના $20 \, mL$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. $1 \, L$ દ્રાવણમાં ઓક્ઝેલિક એસિડના સ્ફટિકોનું વજન $... \, g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo