$Zn$ નું ગલનબિંદુ $3d$ શ્રેણીના અન્ય તત્વોની સરખામણીમાં નીચું છે કારણ કે:

  • A
    $d-$કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે
  • B
    $d-$કક્ષકો આંશિક રીતે ભરાયેલી છે
  • C
    $d-$ઇલેક્ટ્રોન ધાત્વિક બંધનમાં ભાગ લેતા નથી
  • D
    $(A)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

$Cr, Mn, Fe$ અને $Co$ ચાર ક્રમિક સંક્રાંતિ તત્વો માટે,તેમના $+2$ ઓક્સિડેશન આંકની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

$d-$બ્લોક તત્વોની $3d$ શ્રેણીમાં,નીચેનામાંથી કયા તત્વનું કદ મહત્તમ છે?

નીચેનામાંથી કયું સંયોજન રંગીન છે?

એક સંક્રાંતિ ધાતુ સંયોજનની ચુંબકીય ચાકમાત્રા $3.87 \ B.M.$ ગણવામાં આવી છે. તો તે ધાતુ આયન કયો છે?

નીચેનામાંથી કયા આયનનું જલીય દ્રાવણ રંગહીન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo