$35$ અવલોકનોનો મધ્યક $42$ છે. તો તે અવલોકનોનો સરવાળો $\left(\Sigma f_{i} x_{i}\right)$ શોધો.

  • A
    $1230$
  • B
    $1550$
  • C
    $1740$
  • D
    $1470$

Explore More

Similar Questions

$12$ વિદ્યાર્થીઓની ઊંચાઈ ($cm$ માં) નીચે મુજબ છે:
$159, 148, 138, 150, 165, 166, 145, 152, 155, 160, 147, 151$
મધ્યક,મધ્યસ્થ અને બહુલક શોધો.

નીચે આપેલ જૂથબદ્ધ આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ (histogram) દોરો:
ઉંમર (વર્ષમાં) શિક્ષકોની સંખ્યા
$20-24$ $10$
$25-29$ $28$
$30-34$ $32$
$35-39$ $48$
$40-44$ $50$
$45-49$ $35$
$50-54$ $12$

ચોક્કસ હેતુ સાથે એકત્રિત કરવામાં આવેલી હકીકતો અથવા આંકડાઓ,જે સંખ્યાત્મક અથવા અન્ય પ્રકારના હોય છે,તેને ....... કહેવામાં આવે છે.

$11$ વિદ્યાર્થીઓના વજન ($kg$ માં) નીચે મુજબ છે:
$37, 42, 40, 39, 41, 35, 37, 36, 40, 40, 42$
આ માહિતીનો મધ્યસ્થ શોધો.

વર્ગ $90-120$ ની વર્ગ-ચિહ્ન (class mark) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo