પરમાણુની $N$ કક્ષામાં ઉપ-સ્તરો,કક્ષકો અને ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

  • A
    $4, 12, 32$
  • B
    $4, 16, 30$
  • C
    $4, 16, 32$
  • D
    $4, 32, 64$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન $1s^2, 2s^2 2p^6, 3s^2 3p^6 3d^5, 4s^1$ શું દર્શાવે છે?

$Fe^{2+}$ ($Fe$ પરમાણુ ક્રમાંક = $26$) માં હાજર $d$-ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

આધુનિક આવર્ત નિયમ મુજબ,તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના શેના આવર્તનીય વિધેયો છે?

પરમાણુમાં ઉર્જા સ્તરો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્રિપ્ટોન $(_{36}Kr)$ ની ઇલેક્ટ્રોનિક રચના $[Ar] 4s^2 3d^{10} 4p^6$ છે. $37^{th}$ ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ સબશેલમાં જશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo