એક પદાર્થનું દળ અને કદ અનુક્રમે $4.237 \ g$ અને $2.5 \ cm^3$ છે. યોગ્ય સાર્થક અંકોમાં પદાર્થના દ્રવ્યની ઘનતા કેટલી થશે $:-$ ($g \ cm^{-3}$ માં)

  • A
    $1.60$
  • B
    $1.7$
  • C
    $1.427$
  • D
    $1.695$

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (સંખ્યા) યાદી-$II$ (સાર્થક અંકો)
$A. 1001$ $I. 3$
$B. 010.1$ $II. 4$
$C. 100.100$ $III. 5$
$D. 0.0010010$ $IV. 6$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

સાર્થક અંકો ધરાવતી સંખ્યાઓના સરવાળા અને બાદબાકી દરમિયાન કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ?

$\frac{0.501}{0.05}(0.312-0.03)$ ના સરળીકરણમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

સાર્થક અંકો નક્કી કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે?

$2.845$ કિંમતને ત્રણ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo