મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) હોય છે,તેનું કારણ શું છે?

  • A
    $\pi-$બંધમાં ઓક્સિજનની $p-$કક્ષકો અને મેંગેનીઝની $d-$કક્ષકોનું અતિવ્યાપન થાય છે
  • B
    કોઈ $\pi-$બંધ હોતો નથી
  • C
    $\pi-$બંધમાં ઓક્સિજનની $p-$કક્ષકો અને મેંગેનીઝની $p-$કક્ષકોનું અતિવ્યાપન થાય છે
  • D
    $\pi-$બંધમાં ઓક્સિજનની $d-$કક્ષકો અને મેંગેનીઝની $d-$કક્ષકોનું અતિવ્યાપન થાય છે

Explore More

Similar Questions

$FeSO_4 \cdot 7H_2O$ (ગ્રીન વિટ્રિઓલ) ક્ષારનું ઉષ્મીય વિઘટન કરતા શું ઉત્પન્ન થતું નથી?

જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ક્લોરાઈડના મિશ્રણને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું લાલ બાષ્પ સ્વરૂપે ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ જલીય દ્રાવણમાં સ્થાયી છે?

જ્યારે સ્ટીલમાં થોડા પ્રમાણમાં વેનેડિયમ ઉમેરવામાં આવે છે,ત્યારે તે:

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo