નીચેની પ્રક્રિયાઓમાંથી મુખ્ય નીપજો $P$ અને $Q$ કઈ છે:
$CH_3CH=CH_2 \xrightarrow{HBr} P$
$CH_3CH=CH_2 \xrightarrow[(BH_3)_2]{H_2O, H_2O_2 / OH^-} Q$

  • A
    $P$$Q$
    $CH_3CH(Br)CH_3$$CH_3CH(OH)CH_3$
  • B
    $P$$Q$
    $CH_3CH(Br)CH_3$$CH_3CH_2CH_2OH$
  • C
    $P$$Q$
    $CH_3CH_2CH_2Br$$CH_3CH_2CH_2OH$
  • D
    $P$$Q$
    $CH_3CH_2CH_2Br$$CH_3CH_2COOH$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની નીપજ શું છે?

નીચે ચાર અણુઓ $P$,$Q$,$R$ અને $S$ આપેલા છે. આ ચાર અણુઓમાંથી કયો અણુ $HBr_{(aq)}$ સાથે સૌથી ઝડપી દરે પ્રક્રિયા કરશે?

નીપજ '$A$' અને '$B$' અનુક્રમે શું છે:
$CH_3-C(CH_3)=CH-C_6H_5 \xrightarrow{HBr/Peroxide} A$
$CH_3-C(CH_3)=CH-C_6H_5 \xrightarrow{HBr} B$

Difficult
View Solution

ઇથાઇલ આયોડાઇડ પર આલ્કોહોલિક $KOH$ ની પ્રક્રિયાથી બનતો વાયુ,આલ્કલાઇન $KMnO_4$ ના દ્રાવણને રંગવિહીન કરે છે. આ વાયુ કયો છે?

$1,2-$ડાયબ્રોમોઈથેનને ઝિંક પાવડર સાથે ગરમ કરવાની પ્રક્રિયાનું નામ આપો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo