આ પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $t-$બ્યુટાઇલ ઇથાઇલ ઈથર
  • B
    $2,2-$ડાયમિથાઇલ બ્યુટેન
  • C
    $2-$મિથાઇલ પેન્ટ$-1-$ઈન
  • D
    $2-$મિથાઇલ પ્રોપ$-1-$ઈન

Explore More

Similar Questions

$C_{4}H_{9}Br$ આણ્વીય સૂત્ર ધરાવતો પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડ $(a)$ આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(b)$ આપે છે. સંયોજન $(b)$ એ $HBr$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(c)$ આપે છે,જે $(a)$ નું સમઘટક છે. જ્યારે $(a)$ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે $C_{8}H_{18}$ આણ્વીય સૂત્ર ધરાવતું સંયોજન $(d)$ આપે છે,જે $n$-બ્યુટાઈલ બ્રોમાઈડની સોડિયમ સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજન કરતા અલગ છે. $(a)$ નું બંધારણીય સૂત્ર ઓળખો અને તમામ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો.

$HBr$ ની $CH_2=CH-OCH_3$ સાથે નિર્જળ પરિસ્થિતિમાં સામાન્ય તાપમાને પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

નીચેના ક્લોરાઈડ પૈકી,કયા સંયોજનો જલીય $NaOH$ દ્રાવણમાં સૌથી સરળતાથી અને સૌથી ધીમેથી જળવિભાજન પામશે?
$1$. મેથોક્સિમીથાઈલ ક્લોરાઈડ $(CH_3OCH_2Cl)$
$2$. બેન્ઝાઈલ ક્લોરાઈડ $(C_6H_5CH_2Cl)$
$3$. નિયોપેન્ટાઈલ ક્લોરાઈડ $((CH_3)_3CCH_2Cl)$
$4$. પ્રોપાઈલ ક્લોરાઈડ $(CH_3CH_2CH_2Cl)$

$(i) \, I^{-}, \, (ii) \, Cl^{-}, \, (iii) \, Br^{-}$ માટે,ન્યુક્લિઓફિલિસિટીનો વધતો ક્રમ કયો હશે?

$CHCl_3$ ની બોટલમાં થોડા પ્રમાણમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે,કારણ કે .............

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo