આપેલી પ્રક્રિયાની મુખ્ય નીપજ $(P)$ શું છે? (જ્યાં,$Me$ એટલે $-CH_3$)

  • A
    $1,5,5$-ટ્રાયમિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન
  • B
    $3,3,5$-ટ્રાયમિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન
  • C
    $1,2,5$-ટ્રાયમિથાઈલસાયક્લોહેક્સ-$1$-ઈન
  • D
    $5$-મિથાઈલ-$1$-મિથાઈલીનસાયક્લોહેક્સેન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કયું દ્વિતીયક આલ્કોહોલ છે?

નીચેનામાંથી કયો આલ્કોહોલ ઓરડાના તાપમાને લ્યુકાસ પ્રક્રિયક સાથે લગભગ તરત જ સફેદ ધૂંધળાપણું (turbidity) આપે છે?
$(i)$ $n-$બ્યુટેનોલ
$(ii)$ $tert-$બ્યુટેનોલ
$(iii)$ બેન્ઝાઈલ આલ્કોહોલ
$(iv)$ એલાઈલ આલ્કોહોલ

$CH_3 CH_2 OH \underset{\text{step-}1}{\stackrel{Cl_2}{\longrightarrow}} CH_3 CHO$ $\underset{\text{step-}2}{\stackrel{3 Cl_2}{\longrightarrow}} Cl_3 CCHO$
ઉપરની પ્રક્રિયાઓમાં,સ્ટેપ-$1$ અને સ્ટેપ-$2$ માં $Cl_2$ ની ભૂમિકા અનુક્રમે શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo