મુખગુહાના મુખ્ય કાર્યો કયા છે?

  • A
    ખોરાકનું ચાવવું (Mastication)
  • B
    ગળવાની પ્રક્રિયામાં મદદ કરવી
  • C
    ગ્લુકાગોનના સ્ત્રાવમાં મદદ કરવી
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

ઈનેમલ (enamel) નું કાર્ય શું છે?

નીચેનામાંથી કયું સામાન્ય પુખ્ત માનવ દંત સૂત્ર (dental formula) યોગ્ય રીતે દર્શાવે છે?

કૉલમ $-I$ માં આપેલી ગ્રંથિઓના નામ સાથે કૉલમ $-II$ માં આપેલ સ્થાનને જોડો અને બંને કૉલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન પસંદ કરો.
કૉલમ $-I$ (ગ્રંથિઓ)કૉલમ $-II$ (સ્થાન)
$(A)$ ક્રિપ્ટ્સ ઓફ લિબરકુન$(p)$ પકવાશયનો પાશ (Loop of duodenum)
$(B)$ સ્વાદુપિંડ$(q)$ જઠર
$(C)$ એડ્રિનલ ગ્રંથિ$(r)$ આંતરડું
$(D)$ જઠર ગ્રંથિ$(s)$ મૂત્રપિંડ

મનુષ્યમાં પ્રાથમિક દાંત (દૂધિયા દાંત) કાયમી દાંત કરતાં નીચેનામાંથી કયા પ્રકારના દાંત ન હોવાને કારણે અલગ પડે છે?

નીચે આપેલ આકૃતિમાં કયું લેબલિંગ સાચું છે? તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo