કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $B_0$ છે અને ડીપ કોણ (angle of dip) $\delta$ છે. ચુંબકીય ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલો $l$ લંબાઈનો એક આડો વાહક $v$ વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. તો વાહકમાં ઉદ્ભવતું $emf$ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $B_0 l v \sin \delta$
  • C
    $B_0 l v$
  • D
    $B_0 l v \cos \delta$

Explore More

Similar Questions

એક વાહક વર્તુળાકાર લૂપ $X-Y$ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = (3t^3 \hat{j} + 3t^2 \hat{k})$ ($SI$ એકમમાં) ની હાજરીમાં મૂકવામાં આવી છે. જો લૂપની ત્રિજ્યા $1 \ m$ હોય,તો $t = 2 \ s$ સમયે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત emf $n\pi \ V$ છે. $n$ નું મૂલ્ય શોધો.

એક વાહક વર્તુળાકાર લૂપને $B = 0.025 \, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,જેનું સમતલ ક્ષેત્રને લંબ છે. લૂપની ત્રિજ્યા $1 \, mm \, s^{-1}$ ના અચળ દરે ઘટે છે. જ્યારે ત્રિજ્યા $2 \, cm$ હોય ત્યારે પ્રેરિત $emf$ કેટલું હશે?

$0.5 \; m$ લાંબા $10$ ધાતુના આરા ધરાવતું એક પૈડું,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક $H_{E}$ ને લંબ સમતલમાં $120 \; rev/min$ ની ઝડપે ફેરવવામાં આવે છે. જો તે સ્થળે $H_{E} = 0.4 \; G$ હોય,તો પૈડાની ધરી અને રીમ વચ્ચે પ્રેરિત $emf$ કેટલું હશે? $(1 \; G = 10^{-4} \; T)$

Difficult
View Solution

એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $l$ લંબાઈના વાહક સળિયાને $v$ અચળ વેગથી ગતિ કરાવવા માટે જરૂરી યાંત્રિક પાવરનું સમીકરણ મેળવો.

$1 \ m$ લંબાઈનો એક વાહક સળિયો $PQ$,$4 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં $2 \ ms^{-1}$ ની સમાન ઝડપથી ગતિ કરે છે,જે કાગળની અંદરની તરફ દિશામાન છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10 \ \mu F$ કેપેસિટી ધરાવતો કેપેસિટર જોડાયેલ છે. તો,કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo