દર્શાવેલ સર્કિટમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા શું હશે?

  • A
    $\frac{7}{3}A$,$a$ થી $b$ તરફ $e$ માંથી
  • B
    $\frac{7}{3}A$,$b$ થી $a$ તરફ $e$ માંથી
  • C
    $1A$,$b$ થી $a$ તરફ $e$ માંથી
  • D
    $1A$,$a$ થી $b$ તરફ $e$ માંથી

Explore More

Similar Questions

$e.m.f.$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા ત્રણ સમાન અવરોધો કુલ $10 \ W$ પાવરનો વ્યય કરે છે. જો આ જ અવરોધોને સમાન $e.m.f.$ સાથે સમાંતર જોડવામાં આવે,તો વ્યય થતો પાવર .............. $W$ હશે.

પરિપથમાં દર્શાવેલ બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વોલ્ટેજ અને પ્રવાહ . . . . . . છે.

બે શહેરો એકબીજાથી $150\, km$ દૂર છે. એક શહેરથી બીજા શહેર સુધી તાંબાના તાર દ્વારા વિદ્યુત પાવર મોકલવામાં આવે છે. પ્રતિ $km$ પોટેન્શિયલનો ઘટાડો $8\, V$ છે અને પ્રતિ $km$ સરેરાશ અવરોધ $0.5\, \Omega$ છે. તારમાં થતો પાવર વ્યય કેટલો હશે?

બિંદુ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. $V$ છે.

આકૃતિમાં દર્શાવેલ અવરોધોના નેટવર્ક માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo