સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી પાવર ક્યારે વધે છે?

  • A
    ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે અને આઈ લેન્સની ઘટાડવામાં આવે
  • B
    આઈ લેન્સની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે અને ઓબ્જેક્ટિવ લેન્સની ઘટાડવામાં આવે
  • C
    ઓબ્જેક્ટિવ અને આઈ-પીસ બંનેની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે
  • D
    ઓબ્જેક્ટિવ અને આઈ-પીસ બંનેની કેન્દ્રલંબાઈ ઘટાડવામાં આવે

Explore More

Similar Questions

નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ વસ્તુ દ્વારા આંખ પર બનતો ખૂણો એ મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા બનતા આભાસી પ્રતિબિંબ દ્વારા આંખ પર બનતા ખૂણા જેટલો જ હોય છે. તો પછી મેગ્નિફાઈંગ ગ્લાસ કઈ રીતે કોણીય મોટવણી (angular magnification) આપે છે?
$(b)$ મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા જોતી વખતે,વ્યક્તિ સામાન્ય રીતે તેની આંખોને લેન્સની ખૂબ નજીક રાખે છે. જો આંખને પાછળ ખસેડવામાં આવે તો શું કોણીય મોટવણી બદલાય છે?
$(c)$ સાદા માઈક્રોસ્કોપની મોટવણી શક્તિ લેન્સની કેન્દ્રલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પછી આપણને નાની અને નાની કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને વધુ ને વધુ મોટવણી મેળવતા શું રોકે છે?
$(d)$ સંયુક્ત માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંનેની કેન્દ્રલંબાઈ ટૂંકી કેમ હોવી જોઈએ?
$(e)$ સંયુક્ત માઈક્રોસ્કોપ દ્વારા જોતી વખતે,શ્રેષ્ઠ દ્રશ્ય માટે આપણી આંખો આઈપીસ પર નહીં પણ તેનાથી થોડે દૂર હોવી જોઈએ. શા માટે? આંખ અને આઈપીસ વચ્ચેનું તે ટૂંકું અંતર કેટલું હોવું જોઈએ?

સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ અને આઇ લેન્સ દ્વારા ઉત્પન્ન થતું મોટવણી (magnification) અનુક્રમે $25$ અને $6$ છે. આ માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ (magnifying power) કેટલી છે?

કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની લંબાઈ $15 \ cm$ છે. રિલેક્સ્ડ આંખ માટે તેની મોટવણી $25$ છે. જો આઈ લેન્સની કેન્દ્રલંબાઈ $6 \ cm$ હોય,તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે વસ્તુનું અંતર કેટલું હશે ($cm$ માં)?

સંયુક્ત માઇક્રોસ્કોપમાં,વપરાતા ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ અને એપર્ચર અનુક્રમે કેટલા હોય છે?

ઓપ્ટિકલ માઈક્રોસ્કોપમાં કયા પ્રકારના વિદ્યુતચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે? શા માટે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo