બે સસ્પેન્ડેડ કોઈલ ગેલ્વેનોમીટરના ચુંબકો સમાન શક્તિના છે જેથી તેઓ કોઈલના વિસ્તારમાં સમાન એકસમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પ્રથમ કોઈલ $a$ બાજુવાળા ચોરસ આકારની છે અને બીજી કોઈલ $\frac{a}{\sqrt{\pi}}$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર આકારની છે. જ્યારે કોઈલમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે પ્રથમ કોઈલ દ્વારા અનુભવાતા ટોર્ક અને બીજી કોઈલ દ્વારા અનુભવાતા ટોર્કનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1: \frac{1}{\sqrt{\pi}}$
  • B
    $1: 1$
  • C
    $\pi: 1$
  • D
    $1: \pi$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

જ્યારે $12 \Omega$ નો શંટ મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે,ત્યારે તેનું આવર્તન $50$ વિભાગથી ઘટીને $10$ વિભાગ થાય છે. ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ . . . . . . છે. ($Omega$ માં)

$50 \times 10^3 \, \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ સર્કિટમાં વોલ્ટેજ માપવા માટે થાય છે. માપનની રેન્જ $3$ ગણી વધારવા માટે જરૂરી વધારાનો શ્રેણી અવરોધ કેટલો હશે?

વોલ્ટેજ સેન્સિટિવિટી (વોલ્ટેજ સંવેદિતતા) એટલે શું? તેનું સમીકરણ મેળવો.

$100 \,\Omega$ અવરોધ ધરાવતા મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરને $0.1 \,\Omega$ ના શંટ અવરોધનો ઉપયોગ કરીને એમીટર તરીકે વાપરવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં મહત્તમ આવર્તન માટેનો પ્રવાહ $100 \,\mu A$ છે. પરિપથમાં લઘુત્તમ પ્રવાહ શોધો જેથી એમીટર મહત્તમ આવર્તન દર્શાવે ($mA$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo