ગજિયા ચુંબકની અંદર ચુંબકીય બળરેખાઓ

  • A
    ચુંબકના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે
  • B
    ચુંબકના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે
  • C
    અસ્તિત્વ ધરાવતી નથી
  • D
    ગજિયા ચુંબકના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે છે

Explore More

Similar Questions

કાયમી ચુંબક:

એક નળાકાર સળિયાના ચુંબકની લંબાઈ $5 \, cm$ અને વ્યાસ $1 \, cm$ છે. તેની મેગ્નેટાઇઝેશન તીવ્રતા $5.30 \times 10^3 \, A/m$ છે. તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે?

એક ટૂંકા ગજિયા ચુંબકના કેન્દ્રથી '$r$' અંતરે,અક્ષીય સ્થિતિ અને વિષુવવૃત્તીય સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક ત્યારે મહત્તમ હોય છે જ્યારે ચુંબકની અક્ષ

$5 \, cm$ લંબાઈ અને $1 \, cm$ વ્યાસ ધરાવતા સળિયાનું મેગ્નેટાઈઝેશન $5.30 \times 10^3 \, A/m$ છે. તો તેની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo