એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B } = 2 \times 10^{-8} \sin (0.5 \times 10^{3} x + 1.5 \times 10^{11} t) \hat{ j } \text{ T}$ દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $6 \text{ Vm}^{-1}$, $x$-અક્ષની દિશામાં
  • B
    $3 \text{ Vm}^{-1}$, $z$-અક્ષની દિશામાં
  • C
    $6 \text{ Vm}^{-1}$, $z$-અક્ષની દિશામાં
  • D
    $2 \times 10^{-8} \text{ Vm}^{-1}$, $z$-અક્ષની દિશામાં

Explore More

Similar Questions

મુક્ત અવકાશમાં એકવર્ણી,સમતલ વિદ્યુતચુંબકીય તરંગનો ગુણધર્મ નીચેનામાંથી કયો છે?

મુક્ત અવકાશમાં,$3 \; GHz$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $\frac{\lambda}{100}$ માપની વસ્તુ પર અથડાય છે,જ્યાં $\lambda$ એ મુક્ત અવકાશમાં તરંગની તરંગલંબાઈ છે. ત્યાં કઈ ઘટના જોવા મળશે?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ એક સપાટી પર આપાત થાય છે. જો આ તરંગ સપાટીને વેગમાન $P$ અને ઊર્જા $U$ સુપરત કરે,તો:

નીચેનામાંથી કોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી?

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ જે એકમ સદિશ $\hat{n}$ ની દિશામાં $c$ ઝડપથી પ્રસરણ પામે છે,તેને અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો $E$ અને $B$ દ્વારા દર્શાવવામાં આવે છે. $E$ અને $B$ વચ્ચેના નીચેનામાંથી કયા સંબંધને માત્ર પરિમાણીય દ્રષ્ટિએ ખોટો ગણી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo