આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં શું હોય છે?

  • A
    આઠ આડી હરોળ અને સાત ઊભા સ્તંભ
  • B
    સાત આડી હરોળ અને અઢાર ઊભા સ્તંભ
  • C
    સાત આડી હરોળ અને સાત ઊભા સ્તંભ
  • D
    આઠ આડી હરોળ અને આઠ ઊભા સ્તંભ

Explore More

Similar Questions

ખોટી જોડી ઓળખો :
કામચલાઉ વ્યવસ્થિત નામ $IUPAC$ સત્તાવાર નામ
$a$. Unnilunium $(101)$ $i$. Mendelevium $(Md)$
$b$. Unniltrium $(103)$ $ii$. Lawrencium $(Lr)$
$c$. Unnilhexium $(106)$ $iii$. Seaborgium $(Sg)$
$d$. Ununnilium $(110)$ $iv$. Darmstadtium $(Ds)$

તત્વ $M$ ની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે: $M: 1s^2 2s^2 2p^6 3s^2 3p^6 3d^{10} 4s^2 4p^6 4d^{10} 4f^2 5s^2 5p^6 5d^{10} 5f^0 6s^2$. તત્વ $M$ માટે તેના આવર્ત ક્રમાંક,બ્લોક અને સમૂહ ક્રમાંક માટે સાચી માહિતી પસંદ કરો.

Difficult
View Solution

વિસ્તૃત આવર્તકોષ્ટકમાં સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોનીય રચના વિશે સમજાવો.

Difficult
View Solution

નીચેની રજૂઆતમાં $x$ અને $z$ તત્વોને ઓળખો. $(Sb = \text{એન્ટિમની})$

$100$ થી વધારે પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વનું નામ કઈ રીતે આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo