પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની ક્ષેત્રરેખાઓ ....
સમાંતર સૂરેખ રેખાઓ
સમકેન્દ્રિય વર્તુળ
ઉપવલય
પરવલય
એક સ્થળે ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ અને શિરોલંબ તીવ્રતા $0.30 Gauss$ અને $0.173 Gauss $ છે.તો ડીપ એન્ગલ કેટલા .......$^o$ થાય?
પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ શિરોલંબ ધટક જેટલો છે.તો તે સ્થળે ડીપ એન્ગલ કેટલા .....$^o$ હશે?
જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ $\theta_{1}$ અને $\theta_{2}$ હોય, તો સાચો નમનકોણ $\theta$ શેના વડે આપી શકાય?
ખાલી જગ્યા પૂરો :
$(i)$ મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન ...... હોય છે.
$(ii)$ ભારત માટે ડેક્લિનેશન ....... છે.
પૃથ્વીના સમક્ષિતિજ ઘટક $0.34 \times {10^{ - 4}}\,T$ના કારણે ટેન્જેન્ટ ગેલ્વેનોમીટરની સાથેનું આવર્તન $30^o$ થાય તો કોઇલની ચુંબકીય તીવ્રતા કેટલી થશે?