ભ્રમણ કરતી વસ્તુનો રેખીય વેગ $\overrightarrow v = \overrightarrow \omega \times \overrightarrow r$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\overrightarrow \omega$ એ કોણીય વેગ છે અને $\overrightarrow r$ એ ત્રિજ્યા સદિશ છે. જો પદાર્થનો કોણીય વેગ $\overrightarrow \omega = \hat i - 2\hat j + 2\hat k$ અને ત્રિજ્યા સદિશ $\overrightarrow r = 4\hat j - 3\hat k$ હોય,તો રેખીય વેગનું મૂલ્ય $|\overrightarrow v |$ શોધો.

  • A
    $\sqrt {29} \text{ એકમ}$
  • B
    $\sqrt {31} \text{ એકમ}$
  • C
    $\sqrt {37} \text{ એકમ}$
  • D
    $\sqrt {41} \text{ એકમ}$

Explore More

Similar Questions

એક કણ માટે,કોણીય વેગ $\vec{\omega} = \hat{i} - 2\hat{j} + 3\hat{k}$ અને સ્થાન સદિશ $\vec{r} = \hat{i} + \hat{j} + \hat{k}$ છે. તો રેખીય વેગ $\vec{v}$ શું હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યાનો એક ઘન નળાકાર સમક્ષિતિજ સ્થિતિમાં રાખેલ છે. બે દોરીઓ નળાકારની ફરતે વીંટાળેલી છે. જેમ દોરીઓ ઉકલે છે તેમ દોરીમાં તણાવ અને નળાકારનો પ્રવેગ શોધો.

Difficult
View Solution

શુદ્ધ સ્થાનાંતરિત ગતિ એટલે શું?

$m$ દળ અને $l$ લંબાઈ ધરાવતા સળિયાને એક છેડાને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ભ્રમણ કરાવતાં અક્ષથી $x$ અંતરે તણાવબળ કેટલું હશે?

Difficult
View Solution

આપેલ આકૃતિ માટે,$1\, kg$ ના બ્લોકનો પ્રવેગ શોધો. દોરી દળરહિત છે,ગરગડીનું દળ $M = 2\, kg$ છે અને ગરગડીનો વ્યાસ $0.2\, m$ છે. ($m/s^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo