$CO_2$ નો રેખીય આકાર શેના કારણે હોય છે?

  • A
    કાર્બનનું $sp^3$-સંકરણ
  • B
    કાર્બનનું $sp$-સંકરણ
  • C
    કાર્બન અને ઓક્સિજન વચ્ચે $p\pi-d\pi$ બંધ
  • D
    કાર્બનનું $sp^2$-સંકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ઘટકનું બંધારણ નિયમિત સમચતુષ્ફલકીય છે?

સંકરણ (Hybridization) એ શેના અતિવ્યાપન (overlapping) ને કારણે થાય છે?

નીચેનામાંથી કયા સંકરણમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે મહત્તમ $90^\circ$ નો બંધકોણ જોવા મળે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા અણુમાં,મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને મધ્યસ્થ પરમાણુના સંકરણમાં ભાગ લેતા $d$-કક્ષકોની સંખ્યા સમાન છે?

મિથેન,ઈથીન અને ઈથાઈનમાં સંકરણ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo