$A(2, 2)$ અને $B(2, -2)$ ને જોડતો રેખાખંડ $\ldots \ldots \ldots \ldots$ ને છેદે છે.

  • A
    $X-$ અક્ષને $(2, 0)$ બિંદુએ
  • B
    $Y-$ અક્ષને $(0, 2)$ બિંદુએ
  • C
    $X-$ અક્ષને $(-2, 0)$ બિંદુએ
  • D
    $Y-$ અક્ષને $(0, -2)$ બિંદુએ

Explore More

Similar Questions

$AOBC$ એક લંબચોરસ છે જેના ત્રણ શિરોબિંદુઓ $A (0, 3)$,$O (0, 0)$ અને $B (5, 0)$ છે. તેના વિકર્ણની લંબાઈ કેટલી છે?

$P(\sqrt{2}, \sqrt{2})$,$Q(-\sqrt{2}, -\sqrt{2})$ અને $R(-\sqrt{6}, \sqrt{6})$ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણ $PQR$ નો પ્રકાર જણાવો.

$(0, 0), (3.1, 0)$ અને $(0, 4.5)$ એ $\ldots \ldots \ldots \ldots$ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

જો બિંદુઓ $(2, -3)$ અને $(5, b)$ વચ્ચેનું અંતર $5$ હોય,તો $b = \ldots \ldots \ldots .$

જો $A(-4, -3)$ અને $B(6, a)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $a = \ldots \ldots \ldots . . .$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo