રિબોઝોમનો મોટો પેટા-એકમ $28\,S$, $5.8\,S$ અને $5\,S$ પ્રકારના $RNA$ ધરાવે છે.

  • A

    બેક્ટરિયમ 

  • B

    કણાભસૂત્રીય 

  • C

    પ્રાણીકોષ 

  • D

    હરિતકણ 

Similar Questions

 કેપિંગની પ્રક્રિયામાં શું થાય છે ?

Capping માં.......... ને $5'$ છેડાએ ઉમેરવામાં આવે છે.

જનીન એટલે શું ? તેની સમજૂતી આપો. 

આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયા કારક ભાગ લે છે ?

સિસ્ટ્રોન શેમા હાજર હોય છે ?