કિર્ચોફનો પ્રથમ નિયમ $(\sum i = 0)$ અને બીજો નિયમ $(\sum iR = \sum E)$,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે,તે અનુક્રમે કોના પર આધારિત છે?

  • A
    અનુક્રમે વિદ્યુતભાર અને ઉર્જાનું સંરક્ષણ
  • B
    વિદ્યુતભારનું સંરક્ષણ,વેગમાનનું સંરક્ષણ
  • C
    ઉર્જાનું સંરક્ષણ,વિદ્યુતભારનું સંરક્ષણ
  • D
    વેગમાનનું સંરક્ષણ,વિદ્યુતભારનું સંરક્ષણ

Explore More

Similar Questions

આપેલ આકૃતિ માટે બિંદુ $E$ પરનું સ્થિતિમાન ................ $V$ છે.

Difficult
View Solution

વ્હીટસ્ટોન બ્રિજમાં $P = 9 \, \Omega$,$Q = 11 \, \Omega$,$R = 4 \, \Omega$ અને $S = 6 \, \Omega$ છે. બ્રિજને સંતુલિત કરવા માટે $S$ અવરોધ સાથે સમાંતરમાં કેટલો અવરોધ $r$ જોડવો જોઈએ?

આપેલ પરિપથમાં,જો બિંદુ $B$ પરનું સ્થિતિમાન $24 \ V$ હોય,તો બિંદુ $A$ પરનું સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

આપેલ પરિપથ માટે એમીટરનું અવલોકન એમ્પિયરમાં કેટલું હશે?

બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............ $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo