એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $5 \ eV$ છે. તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\mathring{A}$ માં ગણો. $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s, m_e = 9.1 \times 10^{-31} \ kg)$

  • A
    $5.47$
  • B
    $10.9$
  • C
    $2.7$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$8.0 \times 10^{-31} \ kg$ દળ, $1.6 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર અને $3 \ keV$ ગતિઊર્જા ધરાવતા વિદ્યુતભારિત કણની તરંગલંબાઈ કેટલી હશે ($\text{Å}$ માં)? (પ્લાન્ક અચળાંક, $h = 6.4 \times 10^{-34} \ Js$)

બે ઇલેક્ટ્રોન સમાન ઝડપ $v$ થી ગતિ કરી રહ્યા છે. એક ઇલેક્ટ્રોન સમાન વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશ કરે છે જ્યારે બીજો ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશ કરે છે. થોડા સમય પછી,જો બંનેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_1$ અને $\lambda_2$ હોય,તો:

જો કણની ગતિઊર્જામાં $16$ ગણો વધારો કરવામાં આવે, તો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ટકાવારી ફેરફાર ......... $\%$ છે.

Difficult
View Solution

$200 \ eV$ ની ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન (દળ $= 1 \times 10^{-30} \ kg$,વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$) ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} \ J \cdot s$)

જો ઈલેક્ટ્રોનનો વેગ વધે,તો તેની દ બ્રોગ્લી તરંગલંબાઈમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo