$x$-અક્ષ પર ગતિ કરતા કણની ગતિઊર્જા $K$ તેના સ્થાન $x$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. $x = 9 \, m$ પર કણ પર લાગતા બળનું મૂલ્ય ............ $N$ છે.

  • A
    $0$
  • B
    $5$
  • C
    $20$
  • D
    $7.5$

Explore More

Similar Questions

"Exobiology" (એક્ઝોબાયોલોજી) એટલે કોનો અભ્યાસ?

નીચેનામાંથી કયું સ્લાઈમ મોલ્ડ (slime mould) છે?

નીચેનામાંથી કયા સંયોજનનું ઓક્સિડેશન કરવાથી મિથાઇલ ઇથાઇલ કિટોન મળે છે?

$x^2-3xy+y^2=0$ અને $x+y+1=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

ઉગમબિંદુમાંથી વર્તુળ $(x - 1)^2 + y^2 = 1$ પર જીવાઓ દોરવામાં આવે છે. આ જીવાઓના મધ્યબિંદુઓના બિંદુપથનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo