$C_4H_8DBr$ આણ્વીય સૂત્ર ધરાવતું આઇસોમેરિક ડ્યુટેરેટેડ બ્રોમાઇડ,જેમાં બે કાઇરલ કાર્બન પરમાણુઓ હોય તે કયું છે?

  • A
    $2-$બ્રોમો$-1-$ડ્યુટેરોબ્યુટેન
  • B
    $2-$બ્રોમો$-2-$ડ્યુટેરોબ્યુટેન
  • C
    $2-$બ્રોમો$-3-$ડ્યુટેરોબ્યુટેન
  • D
    $2-$બ્રોમો$-1-$ડ્યુટેરો$-2-$મિથાઈલપ્રોપેન

Explore More

Similar Questions

ક્લોરોફોર્મની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી ........ મળે છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $X$ ઓળખો: $CH_3-CH_2-CHF-CH_3 \xrightarrow[\Delta]{alc. KOH} X$ (મુખ્ય)

નીચેના સંયોજનો માટે આલ્કોહોલિક $KOH$ સાથેની $E_2$ પ્રક્રિયા માટે સાચો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઓળખો:
$(i)$ $8$-ક્લોરોસાયક્લોઓક્ટા-$1,3,5$-ટ્રાયન
(ii) $3$-ક્લોરોસાયક્લોહેક્ઝા-$1,4$-ડાયન
(iii) $3$-ક્લોરોસાયક્લોબ્યુટીન

Difficult
View Solution

$n-$propyl bromide ની આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથીનની બનાવટની પ્રક્રિયા...... તરીકે ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo