સોડિયમની આયનીકરણ ઉર્જા $kJ \ mol^{-1}$ માં કેટલી હશે,જો $242 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકૃત કરવા માટે પૂરતું હોય?

  • A
    $494$
  • B
    $490$
  • C
    $499$
  • D
    $445$

Explore More

Similar Questions

જ્યારે ઇલેક્ટ્રોન $L$-કોષમાંથી $M$-કોષમાં જાય છે,ત્યારે તેની સાથે શું થાય છે?

હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઇ $\lambda$ છે. $He^{+}$ ની બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે?

સોડિયમ ધાતુની સપાટી પર $x$ nm તરંગલંબાઈ ધરાવતા વિકિરણો આપાત કરવામાં આવે છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $2.8 \times 10^{-20}$ $J$ છે. સોડિયમનું કાર્ય વિધેય (work function) $2.3$ eV છે. $x$ નું મૂલ્ય . . . . . . $\times 10^2$ nm છે.

$He^{+}$ ની પ્રથમ કક્ષાની ત્રિજ્યા નીચેનામાંથી કઈ છે ($pm$ માં)?

જ્યારે ઈલેક્ટ્રોન $n = 4$ થી $n = 2$ માં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત વર્ણપટ રેખા ........ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo