ફેફસાંમાંથી હવા અંદર લેવા અને બહાર કાઢવામાં કોણ મદદ કરે છે?

  • A
    વાયુકોષ્ઠો અને શ્વાસનળી
  • B
    સ્વરપેટી અને શ્વાસવાહિનીઓ
  • C
    પાંસળીઓના સ્નાયુઓ અને ઉરોદરપટલ
  • D
    પાંસળીઓ અને આંતરપાંસળીના સ્નાયુઓ

Explore More

Similar Questions

સામાન્ય શ્વસન દરમિયાન ફેફસાં અને વાતાવરણ વચ્ચે દબાણનો તફાવત (pressure gradient) ઉત્પન્ન કરવામાં સામેલ મહત્વના ભાગોના નામ આપો.

શ્વાસ લેવાની પ્રક્રિયા (inspiration) દરમિયાન ઉરોદરપટલના સ્નાયુઓ શું થાય છે?

એક અકસ્માતમાં,એક વ્યક્તિનું તરત જ મૃત્યુ થાય છે,જોકે મગજ,કિડની,જઠર અને હૃદયને કોઈ ઈજા થઈ નથી. મૃત્યુનું સંભવિત કારણ શું હોઈ શકે?

નીચે શ્વાસોચ્છવાસ (inspiration) દરમિયાન થતી ઘટનાઓ આપવામાં આવી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ક્રમ પસંદ કરો.
$(I)$ વાતાવરણમાંથી હવા ફેફસામાં પ્રવેશે છે.
$(II)$ ઉરોદરપટલનું કદ વધે છે.
$(III)$ આંતરપાંસળી સ્નાયુઓ સંકોચાય છે અને પાંસળીઓ તથા ઉરોસ્થિ ઉપર અને બહારની તરફ ખસે છે.
$(IV)$ ઉરોદરપટલ સપાટ બને છે અને નીચેની તરફ જાય છે.

શ્વાસ લેવાની બાબતમાં આપણામાંથી મોટાભાગના લોકો માટે સભાન પ્રયત્ન દ્વારા નીચેનામાંથી કઈ શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo