$6 \, V$ emf ધરાવતી બેટરીને $2 \, H$ ઇન્ડક્ટન્સ અને $12 \, \Omega$ અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે પ્રવાહમાં થતો પ્રારંભિક વધારો કેટલો હશે?

  • A
    $0.5 \, A \, s^{-1}$
  • B
    $1 \, A \, s^{-1}$
  • C
    $3 \, A \, s^{-1}$
  • D
    $4 \, A \, s^{-1}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાન ટાઈમ કોન્સ્ટન્ટનો ગુણોત્તર કેટલો છે?

જ્યારે એક ઇન્ડક્ટર કોઈલને $4.0 \ V$ ના $emf$ ધરાવતી આદર્શ બેટરી સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $2.0 \ A$ નો સ્થાયી પ્રવાહ વહેવડાવે છે. જો તેનું ઇન્ડક્ટન્સ $1.0 \ H$ હોય,તો સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ $sec$ માં શોધો.

$R = 12\,\Omega$ અવરોધ ધરાવતા ત્રણ સમાન અવરોધકો અને $L = 5\,mH$ આત્મ-પ્રેરકત્વ ધરાવતા બે સમાન ઇન્ડક્ટર્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $12\,V$ ના emf ધરાવતી આદર્શ બેટરી સાથે જોડવામાં આવ્યા છે. સ્વીચ બંધ કર્યાના લાંબા સમય પછી બેટરીમાંથી વહેતો પ્રવાહ $......A$ હશે.

આપેલ સર્કિટમાં,સ્વીચ $S_1$ ને સમય $t = 0$ પર બંધ કરવામાં આવે છે અને સ્વીચ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. ત્યારબાદ કોઈ સમય $t_0$ પર,સ્વીચ $S_1$ ને ખોલવામાં આવે છે અને $S_2$ ને બંધ કરવામાં આવે છે. સમય $t$ ના વિધેય તરીકે પ્રવાહ $I$ નું વર્તન નીચેનામાંથી કયું છે?

જો $R$ અને $L$ અનુક્રમે અવરોધ અને ઇન્ડક્ટન્સ દર્શાવતા હોય,તો નીચેનામાંથી કોનું પરિમાણ સમયનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo