નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Se$ ની બીજી આયનીકરણ ઉર્જા $As$ ની બીજી આયનીકરણ ઉર્જા કરતા વધારે છે.
  • B
    $C^{2+}$ આયનની પ્રથમ આયનીકરણ ઉર્જા $N^{2+}$ આયનની પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા વધારે છે.
  • C
    $F$ ની ત્રીજી આયનીકરણ ઉર્જા $O$ ની ત્રીજી આયનીકરણ ઉર્જા કરતા વધારે છે.
  • D
    હેલોજન તત્વો તેમના સંબંધિત આવર્તમાં સૌથી વધુ $I.E.$ ધરાવે છે.

Explore More

Similar Questions

ખોટું વિધાન કયું છે?

નીચેની આયનીકરણ પ્રતિક્રિયાઓ ધ્યાનમાં લો:
$A_{(g)} \to A^{+}_{(g)} + e^-, \ A_1$ $B_{(g)} \to B^{+}_{(g)} + e^-, \ B_1$
$B^{+}_{(g)} \to B^{2+}_{(g)} + e^-, \ B_2$ $C_{(g)} \to C^{+}_{(g)} + e^-, \ C_1$
$C^{+}_{(g)} \to C^{2+}_{(g)} + e^-, \ C_2$ $C^{2+}_{(g)} \to C^{3+}_{(g)} + e^-, \ C_3$

જો $A$ નો મોનોવેલેન્ટ ધન આયન,$B$ નો ડાયવેલેન્ટ ધન આયન અને $C$ નો ટ્રાયવેલેન્ટ ધન આયન શૂન્ય ઇલેક્ટ્રોન ધરાવતા હોય,તો સંબંધિત $I.E.$ નો ખોટો ક્રમ કયો છે?

નીચે આપેલ લીસ્ટ-$I$ અને લીસ્ટ-$II$ ને મેચ કરો અને આપેલા કોડનો ઉપયોગ કરી સાચો જવાબ આપો.
લીસ્ટ-$I$ (ક્રમિક આયનીકરણ એન્થાલ્પી) $\left( kJ \, mol^{-1} \right)$ લીસ્ટ-$II$
તત્વ$IE_1$$IE_2$$IE_3$કોડતત્વ
$1$$2080$$3963$$6130$$(a)$$H$
$2$$520$$7297$$11810$$(b)$$Li$
$3$$900$$1758$$14810$$(c)$$Be$
$4$$800$$2428$$3660$$(d)$$B$
----$(e)$$Ne$

$Al$ ની પ્રથમ આયનીકરણ એન્થાપી $Mg$ કરતા ઓછી છે કારણ કે .......................

બીજા આવર્તના પાંચ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ઘટતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo