ઘન પદાર્થોમાં રહેલી ક્ષતિઓ વિશેનું અસત્ય વિધાન કયું છે .... .

  • A
    શોટકી ક્ષતિ પદાર્થની ઘનતા ઘટાડે છે.
  • B
    આંતરાલીય ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે.
  • C
    ફ્રેન્કલ ક્ષતિ પદાર્થની ઘનતામાં ફેરફાર કરતી નથી.
  • D
    રિક્ત ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે.

Explore More

Similar Questions

શોટ્કી ક્ષતિ અને ફેન્કલ ક્ષતિ એ ....... છે.

જ્યારે આયનીય સંયોજનનો એક આયન તેની નિયમિત જગ્યાએથી ગેરહાજર હોય અને લેટીસ બિંદુઓ વચ્ચેની આંતરાલીય જગ્યા રોકે ત્યારે ઉદ્ભવતી ક્ષતિ ઓળખો.

સ્ફટિકોમાં શૉટકી ક્ષતિ ક્યારે જોવા મળે છે?

પોટેશિયમ $0.5 \ nm$ ની એકમ કોષની લંબાઈ સાથે $FCC$ લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. જો તેમાં $0.1 \%$ શૉટકી ક્ષતિ હોય,તો તેની આશરે ઘનતા ($g \ cm^{-3}$ માં) કેટલી હશે?

સ્ફટિકમય ઘન પદાર્થોમાં ક્ષતિઓ અંગેનું અયોગ્ય વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo